No Video Available
No Audio Available
આધ્યાત્મિકતાના ચાર પગલાં
આધ્યાત્મિકતા ચાર પગલામાં સમાયેલી છે –
ઈશ્વરભક્તિને જેમ છે તેમ જાણવું એ પ્રથમ પગલું છે.
તેના સાનિધ્યમાં શીખવું એ બીજું પગલું છે.
તમે જે શીખ્યા તેના આધારે તમારા જીવનમાં ફેરફાર કરવો એ ત્રીજું પગલું છે.
સંપૂર્ણ સંતૃપ્ત થવું અને બાકીનું જીવન ઈશ્વરભક્તિમાં તરબોળ થઈને વિતાવવું એ અંતિમ પગલું છે.
No Question and Answers Available